速報APP / 圖書與參考資源 / maru diabetes મારું ડાયાબિટીસ (blood sug

maru diabetes મારું ડાયાબિટીસ (blood sug

價格:免費

更新日期:2018-09-10

檔案大小:1.9M

目前版本:1.3

版本需求:Android 4.0.3 以上版本

官方網站:http://healthy100.in

Email:jeevanshailee@yahoo.com

maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)(圖1)-速報App

To record and track blood sugar level maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)app. સુગરની વધઘટ નોંધવા અને તે અંગે શીખવા માટે maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary) એપ.

maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)(圖2)-速報App

To record and track your Blood Sugar measured by your doctor or yourself use this app. This is a recordbook app that will keep track of your Blood Sugar for years. It will show the record in tabular and graphical forms, which can be stored and share as spreadsheet or image. તમે અથવા તમારાં ડોક્ટરે માપેલ બ્લડ સુગરની નોંધ કરવા અને વર્ષો સુધી સાચવી રાખવા માટેની ગુજરાતી એપ. તમારા મોબાઇલમાં જ (ઓફલાઇન) આ નોંધ સચવાઇ રહેશે અને દર વખતે નવી નોંધ ઉમેરી શકાશે. તમારા ડાયાબિટીસનો ઇતિહાસ કોષ્ટક કે ચાર્ટ સ્વરૂપે જોઇ શકાય અને Spreadsheet તરીકે સાચવી પણ શકાશે. આ નોંધ કે ચાર્ટ શેર પણ થઇ શકશે.

maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)(圖3)-速報App

This app, prepared by Dr. Ketan Jhaveri, contains health educational material from Gujarati Book titled ' Diabetes' written by Dr. Ketan Jhaveri published by Bhansali Trust Jivanshaili Clinic. આ એપમાં ડો. કેતન ઝવેરી લિખિત અને ભણસાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી ક્લિનિક પુસ્તિકા 'ડાયાબિટીસ' માંથી અારોગ્ય લક્ષી લખાણ લેવામાં આવ્યા છે.

maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)(圖4)-速報App

You will also be able to learn a lot about diabetes in simlple Gujarati Language. સાદી ગુજરાતી ભાષામાં ડાયાબિટીસ માટેની માહિતી પણ કાયમ માટે આ એપ માં ઓફલાઇન તમે વાંચી શકશો.

maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)(圖5)-速報App

એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/marudiabetes પરથી આ જ પ્રોગ્રામ mobile app વગર પણ વાપરી શકાશે.

maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)(圖6)-速報App