價格:免費
更新日期:2019-06-11
檔案大小:6.1M
目前版本:0.0.5
版本需求:Android 4.4 以上版本
官方網站:mailto:infoshakha@gmail.com
ગુજરાત ના ૭/૧૨ અને ૮અ ના નમુનો જુવો ,બધા જીલ્લા ના રેકોર્ડ ,તથા તાલુકા અને ગામ ના નમુના
7/12 ના ઉતારો મેળવવા માટે ના સ્ટેપ્સ
મહેસુલ વિભાગના પરીપત્ર
ઇ-ધરામાં ફેરફારની નોંધ માટેના અરજીના ફોર્મ
નોંધ :-
૧) અહીં દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણ માટે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહી.
૨) આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો જે તે મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો.